વ્હાલા વાચકો.
આજે નવું આલેખન / ફિલ્મ રીવ્યુ વાંચવા બદલ આભાર.
http://rajul54.wordpress.com/2010/01/03/saundrya-khjaano/
”ઇતિહાસ,સંસ્કૃતિ અને સૌંદર્યનો ખજાનો”
સૌથી વધારે મજા આવી ‘સ્નોડોનીયા’ પર અહીં એક નાનકડી ટ્રેનમાં બેસી ૩૦૦૦ ફિટની ઊંચાઇએ જવાનો ત્યાં હલકા ધુમ્મસ વચ્ચે ઊભા રહી નીચે દેખાતા પેનોરમિક દ્દશ્ય,ખળભળ વહેતાં ઝરણાંને જોવાનો અદ્દભુત લહાવો મળે છે.
http://www.rajul54.wordpress.com
…
..આગળ વાંચો
Posted by Rajul Shah on January 4, 2010 at 9:38pm —
No Comments
વ્હાલા વાચકો.
આજે નવું આલેખન / ફિલ્મ રીવ્યુ વાંચવા બદલ આભાર.
http://rajul54.wordpress.com/2010/01/01/2010-new-year/
”૨૦૧૦ –એક નવા વર્ષની શરૂઆત..”
આજે જે ઉત્સાહથી ક્રિસમસ નો તહેવાર ઉજવાય છે એમાં અને આમ જોવા જઈએ તો આપણી નવરાત્રીમાં બીજો શો ફરક છે? એક માત્ર સંસ્ક્રુત્તિ નો? કે પહેરવેશનો? ઢોલ અને બેન્ડ કે સંગીત નો?
. http://www.rajul54.wordpress.com
…
..આગળ વાંચો
Posted by Rajul Shah on January 3, 2010 at 5:30am —
No Comments
વ્હાલા વાચકો.
આજે નવું આલેખન / ફિલ્મ રીવ્યુ વાંચવા બદલ આભાર.
http://rajul54.wordpress.com/2010/01/02/boloraam/
”બોલો રામ”- film reviews -
રામના જીવનમાં બે લાગણીઓ ને સ્થાન છે. એક મા તરફ મમત્વ કહેવાય એટલી હદની મમતા અને કોઇની પર થતા અન્યાન સામે આક્રોશ.
http://www.rajul54.wordpress.com
…
..આગળ વાંચો
Posted by Rajul Shah on January 2, 2010 at 4:17pm —
No Comments
”૧૦ ગુજરાતી નાટકો”

૧) બા એ મારી બાઉન્ડ્રી-પાર્ટ-૧
http://www.youtube.com/watch?v=Jzs0QjSALnI
Padmarani & Sanat Vyas -
………………………………………………………………………………………………………………………………………..
બા એ મારી બાઉન્ડ્રી-પાર્ટ-ર
http://www.youtube.com/watch?v=TyLCDdaaHMg…
..આગળ વાંચો
Posted by Rajul Shah on December 31, 2009 at 10:09pm —
No Comments
”૨૦૦૯ના ( ૪૧ ) આલેખનો ની યાદી”

રાજુલ શાહ
વ્હાલા સગાઓ-સબંધીઓ-મિત્રો-તથા ગ્રુપના સભ્યો.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
મને જણાવતા ખૂબજ આનંદ થાય છે કે આપના સહકાર થી મારા બ્લોગના ફક્ત સાત માસ ના ગાળા માં ૭૦ આલેખનોના ૫૯ દેશોમા ૧૩૦૦૦ હજાર વાચકો તથા ૩૦૦ કોમેન્ટસ છે.
ફીલ્મ રીવ્યુ સિવાય ના મા…
..આગળ વાંચો
Posted by Rajul Shah on December 31, 2009 at 9:31pm —
No Comments
”૨૦૦૯ના ફિલ્મ રીવ્યુસ ની યાદી

”
રાજુલ શાહ
વ્હાલા સગાઓ-સબંધીઓ-મિત્રો-તથા ગ્રુપના સભ્યો.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
મને જણાવતા ખૂબજ આનંદ થાય છે કે આપના સહકાર થી મારા બ્લોગના ફક્ત ૭ માસ ના ગાળા માં ટોટલ ૬૯ આલેખનો ના ૧૩,૦૦૦ વાચકો ૫૯ દેશોમા વાંચન તથા ૩૦૦ કોમેન્ટસ છે.
૨૮ ફીલ્મ રીવ્યુ ની મારી…
..આગળ વાંચો
Posted by Rajul Shah on December 31, 2009 at 8:54am —
No Comments
” અલબેલું લંડન ”
”લેડીઝ એન્ડ જેન્ટલમેન,પ્લીઝ ફાસટન યોર સીટ બેલ્ટ, નાઉ વી વીલ એરાઇવ ઓન ધ બિઝીએસ્ટ હિથ્રો એરપોર્ટ વિધીન ફાઇવ મિનીટસ” એર ઇન્ડીયાની ટ્રેડીસનલ ડ્રેસીંગ ગેટ અપ સાથે રુપકડી એરહોસ્ટેસે સૂચના આપવાની સાથે થોડા સમય બાદ લંડનના હિથ્રો એરપોર્ટ પર સફર ઉતરાણની સાથે યાત્રિકોનું સ્વાગત કર્યું. પરંતુ તે પહેલાની થોડીક મિનીટોએ ફલાઇટ વિન્ડોની બહાર જે નજારો જોયો તેના પરથી જ બ્રિટનના હાર્દ સમા પાટનગર-લંડનની વિશાળતા,વિપુલતા અને વૈભવનું મનમાં એક સુરેખ ચિત્ર ઉપસતું ગયું. લંડનના હિથ્રો એરપોર્ટ માટે કહેવાય…
..આગળ વાંચો
Posted by Rajul Shah on December 22, 2009 at 2:11pm —
No Comments
Dear Relatives,Friends, Members.
- And Total - 23 Film Reviews on my wordpress blog-
13/07/2009 to 07/12/2009.
Clik on the link to read
............................................
”પા”- film reviews -
http://rajul54.wordpress.com/2009/12/05/paa/
...........................................
” દે દના દન”- film reviews -
http://rajul54.wordpress.com/2009/11/28/de-danadan/
.....................................................................................
”કુરબાન”- film reviews -
http://rajul54.wo…
..આગળ વાંચો
Posted by Rajul Shah on December 16, 2009 at 8:48am —
No Comments
you can read my thought about small things of life on my new personal blog
http://preetikhushi.wordpress.com which is in gujarati ...
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on September 23, 2009 at 9:15am —
No Comments

એક વહેલી સવારે આંખ ખુલી ગઈ .આંખ ખુલવાનુ કારણ આદતવશ તો નહોતુ જ, નહી કોઇ વહેલી સવારની પ્રભાતફેરીનો અવાજ .દુરથી નજીક આવતો એક બાળકનો સતત રડવાનો અવાજ અને એ અવાજને દબાવી દે તેવો સ્ત્રૈણ છતાં કઠોર-કાનને ખુંચે તેવો અવાજ. પહેલાં તો સહેજ મનમાં ફાળ ઉઠી કે કોઇ બાળકને ધાક- ધમકીથી પોતાને વશ કરવાનો પ્…
..આગળ વાંચો
Posted by Rajul Shah on August 19, 2009 at 5:46pm —
No Comments

” લાઇફ પાર્ટનર ” – ફિલ્મ રિવ્યુ –
lifepartner1
(For Ever Or Time being?)
Marriages are made in heaven .thenafter why it turns in heal ?
લગ્ન ભલેને પછી એ લવ મેરેજ હોય, એરેન્જ મેરેજ હોય કે પછી લીવ ઇન રિલેશન શીપ હોય,પાયાનો સવાલ એ છે કે લવ એટલે શું?
લગ્ન પહેલાં એક્મેક માટે પુરે…
..આગળ વાંચો
Posted by Rajul Shah on August 16, 2009 at 8:02pm —
Comment
જીવન શું છે?
જિંદગી આપણા માટે શું છે? આ પ્રશ્ન કરવાનો સમય આપણી પાસે નથી .બાકી બધું જ છે..મારે શું જોઇએ છે એની મસમોટી યાદી આપણી પાસે બિલકુલ તૈયાર પડી છે. પણ હું શું આપી શકું છું એ માટે માથું ખંજવાળવા મંડીએ ...કદાચ જો કોઇએ આપણી પાસે પોતાની જરુરિયાત માટે પૈસા માંગ્યા હોય તો આપણી તમામ મૂંઝવણો આપણા પાસે તરત હાજર થઇ જશે ..અને બહાના શોધવા નહીં જવું પડે...અને હા કોઇ પાસે આપણે પૈસા લીધા હોય તો એને પરત કરવાની જરાય ઉતાવળ નથી કરતાં...
આ બાબતમાં વિચારવાનું ક્યારેય નથી સૂઝતું...આપણે આટલા બધા પૈસા પાછળ દિવાન…
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on August 3, 2009 at 1:16pm —
No Comments
pravin parmar
form baroda
Jyare Ankhni papan thi Hu Kharata dukho ne jou chhu
Thai chhe tyare ke chalo mosam vasant ni avi gai
Gajab ni karamat chhe oh Vishvaniyantaa tari ahin
Vasant to api pan Ankh mathi Ansu one a varsavi gai
..આગળ વાંચો
Posted by parmarpravin.ning.com on July 3, 2009 at 5:00pm —
No Comments
મિત્રો નવજાત શિશુ વિશે કેટલીક વાતો ખરેખર વિસ્મયકારક છે. આજે એવી જ એક વાત કરવી છે. જે જોડાયેલી છે શિશુની દ્ર્ષ્ટિ સાથે.!
સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમ્યાન દ્રષ્ટિનો ખાસ ઉપયોગ નથી હોતો કારણકે માતાના પેટ વાટે શિશુને ગર્ભમાં પહોંચતો પ્રકાશ ખૂબ મંદ અને ઓછી તીવ્રતા વાળો હોય છે. કદાચ એટલે જ શિશુની આંખ શરુઆતી સમયમાં પ્રકાશ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. નવજાત શિશુઓ સામાન્ય પ્રકાશમાં પોતાની આંખો સતત બીડેલી રાખે છે અને ક્યારેક જ ખોલે છે. જો શિશુની આંખ આડો હાથ કે અન્ય વસ્તુ રાખવામાં આવેતો પ્રકાશની તીવ્રતા…
..આગળ વાંચો
Posted by Dr.Maulik Shah on June 14, 2009 at 12:20pm —
No Comments
પળે પળ મારી સાથે હતા
પળે પળ હજીય તમારો સાથ છે,
પહેલાં તો અહર્નિશ મારી આંખ સામે હતાં,
હવે તો તમારી માત્ર યાદ જ સાથ છે.....
મારા મનને જરા ટટોળીને તો જુઓ,
માત્ર તમારો ધબકાર સંભળાય છે...
મને અટૂલી મેલી ક્યાં ચાલ્યા જાવ છો ??
મને તો હજીય આયનામાં તમારો ચહેરો દેખાય છે.....
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on June 13, 2009 at 3:36pm —
Comment
ઘરની ભીંતો પર ટાંગી હતી સ્મૃતિઓની તસવીર,
નખશીખ હતી એ તમારી આકૃતીની જ તાસીર....
બંધ કમાડ ડેલીનાં કરી ધૂળિયા રસ્તે શોધું છું,
ક્યાંક જો તમારા પગલાંનાં નિશાન મળે તો મને.....
શોધતી જાય છે નજર અને બાળપણની ગલીમાં પહોંચી,
પાંચીકા ને સાતતાળી,દોરડાં ને સંતાકૂકડી....
તમને બહુ પજવતાં ઝાડ પર સંતાઇને,
ટેટાં વડનાં મારતાં તાકીને અને પછી સંતાઇ જતાં.....
તમારાં બોર બોર જેવડાં આંસુડા વહેતા,
એને હથેળીમાં ખોબલાંમાં ઝીલી લેતાં.....
પાછા વળતાં હથેળીમાં ભીનાશ વર્તાય છે હજી,
પરસેવામાં પણ ક્યાંક આંસુનો અહેસાસ સંતાય…
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on June 13, 2009 at 3:35pm —
No Comments

પાંચ વર્ષ પહેલા ૧લી એપ્રિલના રોજ ગુગલ દ્વારા પોતાના સ્ટાફના સંદેશા વ્યવહાર માટે જીમેલ નામે ઈમેલ સિસ્ટમ બનાવેલી, અને ત્યારબાદ તેની સરળ ઉપયોગીતા તેમજ ઝડપને કારણે જાહેરસેવામાં ખુલ્લી મુકેલ, અત્યારે વેબમેલ સેવા પુરી પાડતી કંપનીઓમાં જીમેલ મોખરાની કંપની બની ચુકી છે. બાવન ભાષાઓમા અપાતી આ સેવા અત્યારે કરોડો લોકોની માનીતી બની ચુકી છે.
ઉત્તરોતર સેવાઓમાં વધારો કરીને ૪૨ જેટલા પરીક્ષણ દ્વારા જીમેલ એ ઈમેલ સર્વીસ કરતાં…
..આગળ વાંચો
Posted by Kakasab on April 5, 2009 at 9:43am —
No Comments

ક્યારેક એવું બનતું હોય છે કે કોઈ ઈમેલ મોકલ્યા બાદ આંપણને યાદ આવે કે… અરે, આ ઈમેલ તો અહિયાં મોકલવાની જરૂર જ ન હતી, અથવા ભુલથી કોઈને ઈમેલની CC થઈ ગઈ હોય. ગુગલની નવી UNDO SEND સુવિધા દ્વારા આ પ્રકારે મોકલાવેલ ઈમેલને હવેથી કેન્સલ કરી શકાશે.
UNDO SEND એ જીમેલ પર ગુગલ લેબ દ્વારા મુકવામાં આવેલી વધુ એક સુવિધા છે, જેના દ્વારા આપ મોકલેલા ઈમેલને કેન્સલ કરી શકશો, આ સુવિધા મેળવવા માટે તમારે જીમેલના S…
..આગળ વાંચો
Posted by Kakasab on April 5, 2009 at 9:42am —
No Comments
ગુજરાતી નેટ જગતના બ્લોગ ઉપર આ લખાંણની શરુઆત આજ શુક્રવાર તારીખ ૨૦મી માર્ચ, ૨૦૦૯ના દીવસે કરેલ છે.
..આગળ વાંચો
Posted by VKVora Atheist Rationalist Humanist on March 20, 2009 at 6:51am —
No Comments
ક્યારેક અચાનક એક સૂકી ડાળ પર
ફૂટે છે કૂંપળો અને એક ફૂલ નાનું નાનું,
કોરી ધાકોર બપોર વચ્ચે જાણે
મન પલળે છે આજે છાનું છાનું......
= સંતાઇ ગયા હતાં સરગમના સાતેય સૂર
સિતારનાં તાર પર સંતાકૂકડી રમતાં રમતાં,
સંવેદનસભર શબ્દોએ જ્યારે એમને બાંધ્યા પ્રેમપાશે,
ત્યારે એક ગઝલ બનીને એ બધાં કંઠમાં પોરવાઇ ગયાં....
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on January 25, 2009 at 8:36am —
No Comments
જીંદગી મારી પાસે આવી...
એણે મને કહ્યું તું ઊંચે આકાશે ઉડ...
પણ એણે મારી પાંખો કાપી લીધી.
જીંદગીએ કહ્યું'તું દોડ અને પહેલી આવ,
પણ એણે મારા પગ સાંકળે બાંધી દીધા.
જીંદગીને પાછું ટીખળ સૂજ્યું તો કહે એક સુંદર ચિત્ર બનાવ,
પણ એણે મારી આંગળીઓ થીજાવી દીધી...
હવે????
જીંદગીનાં એ પડકારો મેં ઝીલી લીધા...
મેં જીંદગીની સામે સંઘર્ષ છેડ્યો એવો કે.....
જીંદગીએ પોતે મને પાંખો આપી દીધી.
મારા પગ છોડી દીધા...
મારી આંગળીઓ ફરકાવી દીધી....
એ શું હતું ???
એ હતી મારી જીજીવિષા...
એ હતો મારો જીંદગીમાં વિશ્વાસ ...
એ હતો…
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on January 15, 2009 at 8:00am —
Comments

ઢબૂકતો ઢોલ આંગણે મારે આજ, પાનેતરમાં ઢબૂરાઇ છે મારી ઢીંગલી,
માથે સજ્યો છે મોડ,
ને મીંઢળ બાંધ્યું છે હાથ.....
પગમાં ઝાંઝર રણઝણે
હાથમાં મેંહદી ને ચૂડીઓનો શણગાર,
ભાલે સોહે ચાંદલો ને આડ,
ને વદને મઢ્યો પીઠીનો ઉજાસ........
કાલે તો તું મારી આંગળી ઝાલીને
મારી સાયકલે બેસીને જતી'તી નિશાળ,
આજે કેમ…
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on December 22, 2008 at 8:30am —
No Comments

આજે સવારે ઉઠીને ડાયરીનાં પાનાં ખોલ્યાં..
અરે આ શું???
કેટલીય લાગણીઓને શબ્દદેહ આપીને
સંકેલીને મૂકી હતી આ ડાયરીમાં સાચવીને,
જોયું તો ક્યાંક ક્યાંક આખે આખું પાન
સાવ કોરું કોરું થઇ ગયું હતું.......
શબ્દો સહેલાણી બનીને મહાલવા નીકળ્યા હતાં
કૈંક આમ દીઠા મેઁ એમને....
કોઇને જોયાં મેઁ વૃક્ષન…
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on November 23, 2008 at 2:33pm —
No Comments
જીવનમાં મિત્ર ના હોત તો !
આ જીવનને જીવન કેમ કહેવું?
મિત્રતા એક એવો દિપ છે કે જેમાં,
બંને એ એકસાથે બળવું જ પડે.
મિત્રતા એક એવો ધોધ કે જેમાં,
પડ્યાં પછી પણ વહેતાં રહેવું પડે.
મિત્રતા એક ખુલ્લું રણ કે જેમાં,
આસ પાસ બધું જ દ્રશ્યમાન છે.
મિત્રતા એક મોટું ઝરણું કે જેમાં,
વહેતાં વહેતાં જીવન જીવી જવાય.
મિત્રતા એક એવો સંબંધ કે જે,
જીવનનો ધબકાર અને શ્વાસ છે.
એટલે જ મિત્રોથી જીવું છું હું કે જે,
મારા માટે જીવાનો આધાર અને પ્રાણ છે.....................
ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે,
ભૂલો તો…
..આગળ વાંચો
Posted by chiragpatel on November 18, 2008 at 3:22pm —
No Comments
ચાલ ઘડી બે ઘડી વાત કરી લઉ કે ...
આજ મન બહુ ઉદાસ છે,
જન્મી ને પણ જાણી ન શક્યા જન્મ નો હેતુ ,
મેળવીને બધુ ,આજ પણ અધુરા હોવાનો અહેસાસ છે,
ચાલ પ્રભુ ,આજ તુઁ જ અમને સમજાવી દે ......
ક્યાઁક એવુ તો નથી ને .....કે............
આથમતિ સઁધ્યાના રઁગમા કે પછી
વરસતા વરસાદના છાઁટામા જ .....
પુર્ણતા નો આધાર છે.....?
તે અમને જન્મ આપ્યો એક માનવી તરીકે. માટીના આ પિઁડ ને આકાર આપી ને સુન્દર રીતે ઘડ્યો .એટલુ જ નહી ,સાથે સાથે લાગણી ,પ્રેમ,અને સ્નેહ થી ધબકતુ હૃદય પણ મુકી દીધુ. અમને જન્મ આપી ખરેખર તે મોટો ઉપકાર કર્યો.…
..આગળ વાંચો
Posted by Mita on November 11, 2008 at 8:42pm —
No Comments
કાશ હાથ લઁબાવુ ને મારી હસ્તરેખા માઁ તારો હાથ ભળે ,
આથમતી હરેક સાઁજમાઁ તારા હોવાનો ખ્યાલ ભળે,
તુઁ દેખાય નહી તો કેમ માની લઉ તુઁ નથી,
મૃત્યુ પછી પણ છે જીવન ,જ્યારે સ્મરણોની ગલીયો માઁ
તારી સાથે જ હોવાનો અહેસાસ ભળે.
..આગળ વાંચો
Posted by Mita on November 10, 2008 at 9:40pm —
No Comments
આવી છે વાત હોઠો પર પણ કહી નથી શકતો
ઈશારા થી પણ કામ કરી નથી શક્તો.
લઈ લીધો છે નિર્ણય આજે તને કહેવુ છે.
વર્ષો સુધી તારી સાથે રેહવુ છે
યુવાની છે થોડા સમય ની જે તારી સાથે વિતાવવી છે
વેરાયેલુ સ્મિત તારુ જોવા નજર તરસી રહી છે
રીસાઈ ગઇ છે તુ મારે તને મનાવવી છે
ચકાસી જો દરેક લીટી નો પ્રથમ અક્ષર
તુ સમજી જઇશ શબ્દો જોઇ શુ વાત મારે તને કેહવી છે.
..આગળ વાંચો
Posted by Ronak Modi on November 8, 2008 at 6:52am —
No Comments
હું ગોપા દેસાઇ.
હું અત્યારે લલિતકલા અકાદમી તરફથી મને મળેલી પ્રથમ પુરસ્કાર સ્વીકારવા એક ખાસ સમારંભમાં જઇ રહી છું. આ ભીંત પરનું આ ચિત્ર મારી જીંદગી સાથે અભિન્નપણે જોડાયેલું છે. બે વર્ષ પહેલાં હું અનિલને આ ચિત્રની સામે જ મળી.તેણે ખરીદેલું આ ચિત્ર મને ખૂબ જ ગમી ગયેલું. એક સ્ત્રી જેને પોતાના કોઇકની પ્રતીક્ષા છે. બે હાથ વ્હીલચેર પર ટેકવીને હું એકીટશે ચિત્ર નિહાળી રહી હતી અને અનિલ મને...
અઢી વર્ષ પહેલાં એક કાર અકસ્માતમાં મારા માતા-પિતા-ભાઇને ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધા હતા. મારા બેઉ પગ કપાઇ ગયા.ત્યા…
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on November 6, 2008 at 1:00pm —
Comment
=हर रात एक अजीब इत्तेफाक होता है
आप जब याद आते हो एक सितारा चमकता है,
ढूंढती है निगाह और सामना आयनेसे होता है,
उसमें अक्स हमारा नहीं आपका होता है.........
==========================================================ज
जब खयालोंमें विरानीयां नजर आती है,
बहार बनकर उसमें याद आपकी समाई,
तनहा नहीं कोई मंझर इस जिंदगीका अब,
जहां कदम हमारे बढे आपकी दोस्ती साथ नजर आयी......
=======================================================
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on November 5, 2008 at 8:31am —
No Comments
આ વાર્તા આમતો મેઁ હિન્દીમાં લખી છે. પણ આશા છે દિવાળીનાં પર્વને સાંકળતી આ વાર્તા આપને ગમશે....
५४, साउथ एवन्यु, टोरोंटो , कनाडा ...
ये यशवंत सिन्हा का पता है . यशवंत आज डाइनिंग टेबल पर कुछ चुप्पी साधे बैठा था .उसकी विदेशी पत्नी जेनीने उसे रोटी के लिए पूछा .यश ने मना कर दिया . चुपचाप खाना खाकर सोफे पर बैठकर वर्तमान पत्र के पन्ने पलटने लगा .जेनी रसोईघर का पुरा काम निपटाने के बाद जब बाहर आई तो धीरे से यश को कहा ,"यश , जरा पेपर सीधा पकड़ लेते .क्या बात है ? क्यों इतने उदास लग रहे हो ?"
"कुछ ख़ास नहीं…
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on October 25, 2008 at 8:27am —
No Comments
મેં તમને ચાહ્યા છે મોરલીના સૂરોમાં,.....
વાંક એ મારો જ છે...
કેમ કે ...
હે કાન્હા ! મેઁ તમને ચાહ્યા છે...
રાધા બનીને એક વાર....
રુકમણી બનીને અધિકાર કરી શકતી નથી....
તારો સાથ હરદમ મળે છે મને...
તો ય આવનાર વિરહનો ડંખ છોડતો નથી....
વિરહના ડરે તને ચાહવાનું કેમ છોડું..???
તારી મોરલીનો મધુર સૂર શેઁ ન બનું..???
વૃંદાવનની કુંજગલીમાં જ્યારે તું ગાયો ચારે
ત્યારે તારી સાથે રાસ રમવાનો લ્હાવો કેમ છોડું ...????
વરસોનો વિરહ ભોગવ્યો'તો મેં સીતા બનીને
હવે એટલા વરસનું મિલન બની તારો સાથ છોડું....!!!!
વાંક એ મારો…
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on October 20, 2008 at 8:40am —
No Comments
મને પ્રેમ થયો છે...
આત્માનું ઓજસ છે એ...
ઓજસનું બૂંદ વ્યાપ્ત છે જીવનમાં..
એ અહેસાસ છે એક સંવેદન છે સુંવાળું,
એને ઓળખું છું પ્રેમનાં નામે....
શ્વાસે શ્વાસે ઘોળાયેલ છે ઓળખો એને,
તમારા ભીતરમાં ભંડારેલો છે માણો એને,
આંખોને બંધ કરીને નીરખી લો,
પાંપણની પછીતે પૂરાયેલો છે એ.....
હા...
મને પ્રેમ થયો છે...
મને પ્રેમ છે જીવનથી, એની હર ક્ષણથી,
મને મળતાં જાણ્યા-અજાણ્યા તમામ ચહેરાઓથી,
આ જમીનથી- આ આસમાનથી,
આ સૂરજથી-ચાંદથી-તારાઓથી,
આ ફૂલથી,ભ્રમરથી,પતંગિયાથી,
જેની સુગંધ ઘોળાયેલી રહે છે હરદમ શ્વાસમાં,
આ વૃક્ષ-આ…
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on October 17, 2008 at 9:14am —
Comment
IF EYE LENS DOES NOT BECOME THIN AS PER REQUIREMENT, BUT REMAINS THICK ONLY RAYS COMING FROM DISTANT OBJECT AFTER BEING REFRACTED BY LENS ARE FOCUSED BEFORE REACHING RETINA. THUS DISTANT OBJECT CANNOT BE SEEN CLEARLY. BUT IMAGE OF CLOSE OBJECT IS FORMED ON RETINA. THIS TYPE OF DEFECT ID KNOWN AS NEAR SIGHTEDNESS. THIS DEFECT ARISES BECAUSE OF EXCESSIVE CONVERGENCE OF LENS. TO CORRECT THIS DEFECT CONCAVE LENS OF APPROPRIATE FOCAL LENGTH IS USED.
..આગળ વાંચો
Posted by DAVE MEET on October 9, 2008 at 5:30pm —
No Comments
મારે રેતીનાં કણ થાવું છે,
ભીતરને અક્ષુણ્ણ રાખવું છે,
પણ બાહરે ભીંજાવું છે....
સાગરનાં ઉછળતા મોજાને
મારા પટમાં સંતાડવા છે.....
નાળિયેરીનાં મૂળને સીંચીને મીઠું થાવું છે....
સાગર મને રોજ આવીને કાનમાં કઇંક કહે છે...
મને થોડા શંખલા-છીપલાં રમવા આપે છે....
એના સાથ માટે હું પણ બે ડગ માંડું છું...
ત્યાં તો બીજી લહેર આવીને સાહિલ પર મૂકી જાય છે.....
તું જ ભીંજાયેલો છે સાગર,
પણ છે ઘણો રે સ્વાર્થી,
તારાં બિંદુને કોઇ પામે નહીં
એટલે સ્તો તું રહે ખારો ખારો......
તારા અને મારા પ્રેમની ગાથા,
ભલે ન સાંભળે કે કહ…
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on October 3, 2008 at 3:08pm —
No Comments
લેરી અને શેર્જી એ શરૂ કરેલ વણથંભી આગેકુચ આજે ૧૦માં વર્ષમાં પ્રવેશી રહી છે. દશ વર્ષના સરવૈયા પર
એક નજર.
આજે ગુગલના ૧૦માં જન્મદિવસ નિમીતે એક ખાસ લોગો જોવા મળશે, જેમાં જન્મદિવસની ખુશાલીને વ્યક્ત કરતા ટોપા સાથે એક સુંદર મજાનું ગુગલનું સર્વર પણ જોવા મળશે.
ગુગલ દ્વારા એક દાયકા સુધી જે અલગ અલગ લોગો રજુ કરવામાં આવેલ, તેની…
..આગળ વાંચો
Posted by Kakasab on September 29, 2008 at 8:59pm —
No Comments
૨૨ ઓગસ્ટના રોજ ભારતમાં લોન્ચ થઈ ગયેલ એપલ આઈફોન યુવાનોમાં હોટ ફેવરીટ થઈ ગયો છે. પણ આઈફોનને યુદ્ધમેદાનમાં પછડાટ આપવા માટે નોકીયા દ્વારા રજુ કરાયેલ N96 એ સેલફોન ક્ષેત્રમાં એક મહત્વનું પરીબળ તેમજ આઈફોન માટે એક મજબુત હરીફ બની રહેશે.
ભારતીય ગ્રાહકો માટે નોકીયા N96 માં ૫૦ મ્યુઝીક વીડીયો, પ્રીલોડેડ ફિલ્મ ‘ઓમ શાંત ઓમ’, હિન્દી મ્યુઝીક ટ્રેક, ૩ N-Gage ગેમ્સ તેમજ નોકીયા મેપ્સ જેમાં ભારત, સિંગાપોર તેમજ યુ.એ.ઈ.ના નક્શા તેમજ આઠ મુખ્ય ભારતીય શહેરનું નેવીગેશન મુકવામાં આવેલ છે. તે ઉપરાંત ૨.૮ ઈન્ચનો ટીએફટી સ્ક્રી…
..આગળ વાંચો
Posted by Kakasab on September 29, 2008 at 8:47pm —
No Comments

જો આપ કોઈ મહાન વેજ્ઞાનીક શોધ, યાંત્રીક શોધ, કોઈ ઝડીબુટી અથવા કોઈ મશીનરી ની શોધ કરી રહ્યા હો તો સૌપ્રથમ ચેક કરો કે તમારી એ શોધ કોઈએ તમારી પહેલા રજીસ્ટર નથી કરી લીધી, જો એવું થશે તો તમારી શોધ અને તે પાછળ વેડફેલો સમય બંન્ને બરબાદ થશે. એક જુની કહેવત છે “પૈડાને વારંવાર શોધવાથી કોઈ ફાયદો નથી”.
પેટન્ટ.કોમ એ એક એવી વેબસાઈટ છે જ્યાં તમે વકીલ કે પેટન્ટ અધીકારીની…
..આગળ વાંચો
Posted by Kakasab on September 29, 2008 at 8:44pm —
No Comments

બ્રાઉઝરની દુનિયામાં માઈક્રોસોફ્ટ ઈન્ટરનેટ બ્રાઉઝ નો કબ્જો ઘણાં વર્ષોથી છે, લગભગ ૫૬% જેટલા લોકો તેનો ઉપયોગ કરે છે. બાકીના બ્રાઉઝર ૪૬%માં લડાઈ કરતા રહે છે જેમાં મોજીલા ફાયરફોક્સ પણ સામેલ છે. પણ હવે માઈક્રોસોફ્ટ ઈન્ટરનેટ બ્રાઉઝર અને મોઝીલા ફાયરફોક્સ સામે એક નવો અને સબળ સ્પર્ધક આવી ગયો છે, તે છે
“ગુગલ ક્રોમ”.
ઈન્ટરનેટ એક્સ્પ્લોરર માં રહેલી ખામીઓ…
..આગળ વાંચો
Posted by Kakasab on September 18, 2008 at 10:22am —
No Comments
MYSELF BHARATSINH DABHI CONGRATULATE ALL THE MEMBERS OF KAKASAB.COM
..આગળ વાંચો
Posted by BHARATSINH H. DABHI on September 10, 2008 at 7:45pm —
No Comments

૩D ઓનલાઈન કોમ્યુનીટી Second Life ની સફળતાથી પ્રેરાઈને ગુગલ પણ ૩ડી માર્કેટમાં જંપલાવવાનો વિચાર કરતું હતું, લગભગ એકાદ વર્ષની ચર્ચાઓ-અફવાઓ ને અંતે
lively.com ના નામે ગુગલ દ્વારા આ સેવાનો આરંભ થઈ ગયો.
૮મી જુલાઈ ૨૦૦૮ ના રોજ થી રજું થયેલ આ 3D વેબસાઈટ એ ચાટીંગના રસીયાઓ માટે એક મહત્વનું સ્થળ બની જશે, અત્યાર સુધી જેઓ યાહું અને ગુગલમાં સાદી વાતચીત કરતા હતા તે હવે 3…
..આગળ વાંચો
Posted by Kakasab on August 31, 2008 at 3:52pm —
No Comments
નવોદીતોને પ્રોત્સાહિત કરવા માટે યોજાયેલી ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2008’માં તૃતિય સ્થાન પ્રાપ્ત કરવા બદલ આ વાર્તાના લેખિકા શ્રીમતી પ્રીતિબેન ટેલરને (વડોદરા, ગુજરાત) ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +91 9898042275 / +91 265 2464658 અથવા આ સરનામે tailor.preeti@gmail.com સંપર્ક કરી શકો છો.]
ટ્રેનનાં સેકન્ડ કલાસના ડબ્બામાં બારી પાસે બેઠેલી કેરોન ભારતભ્રમણ માટે અમેરિકાથી આવી હતી. રાજધાની દિલ્હીનો રાજવી ઠાઠ, મુમતાઝ મહલની યાદમાં બનેલો મકબરો તાજમહાલ, શ્રીકૃષ્ણલીલાના સાક્ષી ગોકુળ-મથુરા-…
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on August 29, 2008 at 9:39am —
No Comments
what is awareness?gujrati ma kahie to jagruti,our society haven't any type of dental awareness.i am programming this awareness at my clinic at shree krishna dental clinic,varachha,surat.there is lake of dental awareness that is people don't know the basic things about dental health and that is the reason that they wouid loss teeth in early age.they don't know the proper brushing technique'they ignore the initial symptoms of the dental disease and disease spread in its severe stage,so this type o…
..આગળ વાંચો
Posted by Dr.Mann thummar on August 27, 2008 at 4:17pm —
No Comments
1. A Karma-yogi performs action by body, mind, intellect, and senses, without attachment (or ego), only for self-purification.
2 There has never been a time when you and I have not existed, nor there a time when we will cease to exist. As the same person inhabits the body through childhood, youth, and old age, so too at the time of death he attains another body. The wise are not deluded by these changes.
..આગળ વાંચો
Posted by bharatsinh on August 23, 2008 at 10:05am —
No Comments

તાજેતર માં આઈ.આઈ.ટી.,મદ્રાસ થી કોમ્પ્યુટર સાઈન્સની ડીગ્રી લઈને ગુગલમાં જોડાયેલ ૨૧ વર્ષના નાગા નરેશ કરૂતુરા એ ભારતીયો માટે ગૌરવ સમાન છે.
તમને નવાય લાગશે કે ૨૧ વર્ષના ઘણા વિધાર્થીઓ આઈ.આઈ.ટી. પાસ કરે છે અને ગુગલ જેવી ઘણી કંપનીઓ સાથે કામ કરે છે તો એમાં વળી નવીન શુ ?? પણ ના… નરેશ એ બધાથી અલગ તરી આવે છે.
આન્ધ્રપ્રદેશમાં ગોદાવરી નદીને કાંઠે વસેલા નાનકડા ગામ ટીપારૂમાં તેનો જન્મ થયેલા. નરેશના માતા-…
..આગળ વાંચો
Posted by Kakasab on August 20, 2008 at 10:21am —
Comment
ફ્લેશ ડ્રાઈવ વાપરતા લોકો ઘણી વખત લાઈબ્રેરીમાં કે ઓફીસમાં તપાસ કરતા જોવા મળે છે કે “ભાઈ મારૂ ફ્લેશ ડ્રાઈવ કોઈને મળ્યુ છે, હું સવારે કોમ્પ્યુટરમાંથી કાઢતા ભુલી ગયો હતો” મોટે ભાગે કોલેજના કોમ્પ્યુટર પરથી ડાટાની હેર-ફેર કરતા વિધાર્થીઓ આવા સવાલ કરતા જોવા મળે છે અને ઘણી વખત તેઓ આ રીતે પોતાનું ફ્લેશ ડ્રાઈવ ગુમાવી પણ બેસતા હોય છે.
આવા જ એક વિધાર્થી હતા બ્રાડ ગ્રેકો, જે કહે છે “મને ફ્લેશ ડ્રાઈવ હંમેશા કોમ્પ્યુટરમાં ભુલી જવાની એક બહુ જ ત્રાસદાયક આદત પડી ગઈ હતી, દરવખતે લાઈબ્રેરીમાં જઈને ફ્લેશ ડ્રાઈવ વિશે…
..આગળ વાંચો
Posted by Kakasab on August 20, 2008 at 10:19am —
No Comments

એક સર્વે પ્રમાણે દુનિયાભરમાં ઈન્ટરનેટનો વપરાશ ૧૦% ના દરે વધે છે જ્યારે ભારતમાં ઈન્ટરનેટનો વૃદ્ધિ દર ૩૩% નોંધાય રહ્યો છે. ગુગલ-ઈન્ડીયા દ્વારા પ્રાદેશીક ભાષાઓની રજુઆત થી નોન-ઈંગ્લીશ વપરાશકર્તાઓ ને ઘણો ફાયદો થયો છે અને ઈન્ટરનેટના વપરાશમાં પણ ખુબ જ મોટા પ્રમાણમાં વધારો જણાય રહ્યો છે. ચાલો જોઈએ ગુગલની વધુ એક પ્રાદેશીક ભાષાકીય સેવા.
આપના જીમેલને હવે આપ આપની માતૃભાષામાં પણ વાંચી શકો તે…
..આગળ વાંચો
Posted by Kakasab on August 20, 2008 at 10:17am —
Comments
= પરિચિત ચહેરા પર ચીતરાયેલા હતા અજાણ્યા ભાવો,
એક અજાણ્યો ચહેરો આંખોથી ભરપૂર પ્રેમ આપી ગયો....
=જીવી લઉં થોડું હજી,
જરાક આશાઓ છે શેષ...
નિ:શેષ બનશે જ્યારે પળો,
મારું જીવન એક દાસ્તાન બની જશે....
=નિ:સ્પૃહ નયનોમાં પ્રતીક્ષાએ પ્રાણ પૂર્યા,
ચેતનાએ સળવળાટ કર્યો,અને મેં પ્રયાણ કર્યું
ક્યાં? ખબર નથી,
કદાચ મારી મંઝિલ મને બોલાવે છે....
પ્રેરણા પીયૂષ....
મેં જીંદગીમાં સૌથી સરસ પાઠ શીખ્યા છે તે બધા પ્રકૃતિ પાસેથી શીખ્યા છે....
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on August 14, 2008 at 10:47am —
Comment

હજાર શબ્દો જે ન કહી શકે તે એક ચિત્ર કહી જાય છે, અને જો ચિત્ર ને બદલે વિડીયો હોય તો ????
વિડીયો વડે મદદ કરવી એ આજકાલ વધારે સહેલુ બનતુ જાય છે, ઘણી વખત તમારે કોઈ સોફ્ટવેર વિશે વધારે જાણવું હોય છે પણ તે વિશેનું વાંચન એટલુ કંટાળાજનક હોય છે કે જાણવાની ઈચ્છા હોવા છતાં પણ તમે તે વાતને પડતી મુકો છો.
પણ જો વાંચનની જગ્યાએ તમને કોઈ વિડીયોથી શિખવાનું હોય તો ??? તમે ક્યારેય ના નહિ કહો.
આજે અહિયા વાત કરી…
..આગળ વાંચો
Posted by Kakasab on August 6, 2008 at 3:59pm —
Comments
હાશ !!!
‘અરે વિપુલ જરા સાંભળ હું જરા બે દિવસ કિલનિક પર નહીં આવું. મારા પેશન્ટ્સને પ્લીઝ એટેન્ડ કરી લેજે !!’
‘કેમ ?’
‘ખૂબ થાકી ગઈ છું અને થોડો રેસ્ટ કરવો છે. આ ઘર પણ ફરી પાછું થોડું વ્યવસ્થિત કરી દઉં !’
‘ઓ. કે. હું જાઉં છું.’
પોતાના પતિ ડૉ. વિપુલ દેસાઈ (એમ.ડી – પિડિયાટ્રીશ્યન) ને ડૉ. મેઘા દેસાઈ (એમ.ડી. – પિડિયાટ્રીશ્યન) મુખ્ય દ્વાર સુધી વળાવી આવ્યાં. પાછાં આવી સોફા પર બેસી મેગેઝિનનાં પાન પલટાવતાં રાજુ પાસે ઢેબરાં અને કોફી પણ ત્યાં જ ટીપોઈ પર મંગાવી લીધાં.
અર્ધો એક કલાક પછી હળવેકથી ઊભાં થઈ અનાયા…
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on August 5, 2008 at 9:26am —
No Comments
=જેને ઠુકરાવી દીધા હતા પામર કહીને એક દિન,
વિપતની વેળાએ એમના ખભા કામે લાગ્યા આંસુ સારવાને.....
=પ્રેમ કર્યો જ્યારે એમણે,શરતો જ બસ મૂકતા રહ્યા,
હવે માત્ર શરતો જ શેષ રહી ગઇ અને પ્રેમની શોધમાં એ ફરતા રહ્યા ....
=પ્રેમ કરવા માટે ત્યારે સંબંધ શોધવા નીકળ્યા હતા એ,
એમને ક્યાં ખબર હતી કે પ્રેમથી રુડો કોઇ સંબંધ નથી.....
પ્રેરણા પીયૂષ....
જેમના માટે યાદ કરીને નિ:સ્વાર્થપણે આંખમાંથી આંસુ વહી જાય એ જ સાચો સંબંધ.....
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on July 25, 2008 at 1:00pm —
No Comments
૧.કોયલ મૂંગી બની ગઇ, દેડકાની તાન સંભળાય છે,
વૈશાખનો તપ્ત સૂરજ વાદળ પાછળ જ્યારે સંતાય છે....
૨.પ્રેમ શું છે? એ સમજવાની કોશિશ થતી રહી નિત્ય,
બસ જાણે સમય વેડફાઇ ગયો અને પ્રેમ થવાનો રહી ગયો....
૩.સ્મિતની શરત હંમેશા ખુશી તો નહીં જ હોય,
તેથી જ દર્દ ટપકતાં આંસુ સાથે એ ક્યારેક ડોકાય છે.....
પ્રેરણા પીયૂષ.....
નિ:સ્વાર્થ અજાણ્યા મિત્રની કરેલી મદદ જીવનની અણમોલ અસ્કયામત સમજજો....
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on July 16, 2008 at 1:36pm —
No Comments

કોઈ આપને કહે કે આજે હું દરીયામાં નહાવા ગયો હતો અને બે નોટીકલ માઈલ્સ સુધી તરીને ગયો, તો આપ તરત જ માથું ખંજવાળશો કે બે નોટીકલ માઈલ્સ એટલે કેટલુ અંતર !!!! પણ જો તેની ગણતરી થોડી ઉલ્ટી રીતે કરીને તે જો એમ કહે કે પેરીસના એફીલ ટાવરને ૧૧ વખત ચડીને ઉતરીએ એટલુ અંતર દરીયામાં તરી ને કાપ્યું તો થોડુ મગજમાં ઉતરશે, અથવા તો સાદીભાષામાં તે એમ કહે કે ૩.૭૧ કીલોમીટર જેટલુ જમીનનું અંતર તેણે તરીને કાપ્યુ તો તેન…
..આગળ વાંચો
Posted by Kakasab on July 13, 2008 at 8:52am —
No Comments
જો તમે જુની ક્લાસીક બુક્સના શોખીન હો, અને ઈન્ટરનેટ કે કોમ્પ્યુટરના સ્ક્રીન પર વાંચવા માટે ટેવાયેલ હો તો તમારા માટે એક ખુબ જ મોટી લાઈબ્રેરી ઓનલાઈન છે, જ્યાં તમે લગભગ ૨૦,૦૦૦ થી વધુ ઈંગ્લીશ ક્લાસીક બુક્સ ડાઉનલોડ કરી ને વાંચી શકશો એ પણ કોઈ પણ જાતની ફી વગર.
માઈકલ હાર્ટ નામના એક સજ્જન ને ૧૯૭૧ માં પ્રેરણા મળી કે ઈગ્લીશ ક્લાસીક બુક્સનું મફતમાં વિતરણ થાય તો કેવુ સારૂ !! તેમનું આ સપનુ અંતે સાકાર થયુ ‘પ્રોજેક્ટ ગુટનબર્ગ’ વડે, ગુટનબર્ગ એ પ્રિન્ટિંગ મશીનના શોધક હતાં તેમનાં હજારો સવયંસેવકોએ આ પ્રોજેક્ટને સાક…
..આગળ વાંચો
Posted by Kakasab on July 13, 2008 at 8:49am —
No Comments
www.vishwadep.wordpress.com
..આગળ વાંચો
Posted by Vishwadeep Barad on July 3, 2008 at 6:15pm —
No Comments
૧.મૌનની મઝા તો માણવી છે આજે ચંદ્રમાને સંગ,
ન તમે કઇં પણ કહેશો,મને પણ કઇં સાંભળવું નથી,
પણ જ્યારે આપણા નયનો એક સેતુએ બંધાયા,
ત્યારે આ શાનો કોલાહલ સંભળાવા લાગ્યો???
૨.વિરહની વ્યથા કહેવા શબ્દોની જરુર નથી પડતી,
આંખમાં તરવરતી ભીનાશ હાલત કહી જાય છે......
પ્રેરણા પીયૂષ.....
તમને અમે કેવી રીતે યાદ કરીશું ? એ ફિકર અમે કદી નથી કરી...
યાદ કરવા માટે ભૂલવાની પૂર્વશરત જરુરી છે.......
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on June 27, 2008 at 8:18am —
No Comments
તારલે મઢી રાત્રિની ચાદરમાંથી ધીરે ધીરે આંખો ઉઘાડતાં સૂર્યનું બાળક શું નિર્દોષ મુખારવિંદ આપે પ્રભાતે પૂર્વાકાશમાં ક્યારેય નિહાળ્યું છે? એક તોફાની બાળક ના... ના...એક અત્યંત શરમાળ કન્યાની જેમ ધીરે ધીરે જ્યારે તે પલક ઊઠાવતો પૂર્વાકાશમાંથી બહાર આવે છે ને!! ત્યારે તેની સુવર્ણમય આભાભરી લાલાશને માણવી ખરે જ જીંદગીનો એક સુખદ અનુભવ...!!પોતાના કર્મક્ષેત્ર માટે જેમ જેમ તેની ઊર્ધ્વગતિ થાય તેમ તેમ તે લાલાશ ખંખેરી સુવર્ણમય પીળો થઇ રહે...
તેનું વધતું જતું તે જ ધીરેથી ગરમ લાગતા કિરણોમાં પરિવર્તિત થવા માંડે. એવી…
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on June 12, 2008 at 10:47am —
No Comments
૧.સાગરને નહાવાનું મન થયું જ્યારે,
થોડા બિંદુ વાદળને એણે આપ્યા ઉધારે,
કાળું કાજળનું ટપકું એના સ્પર્શે રેલાઇ ગયું,
વરસતા વરસાદમાં એની લહેરો નાચે તાલે તાલે...
૨.મોરને નૃત્યનું બહાનું જોઇતું હતું,
સૂર્યને પણ સતરંગી પ્રતિબિંબ જોવું'તું,
ચાતકને તૃષા હતી,છીપમાં એક બિંદુને મોતી થાવું'તું,
આવી જા વાદળ વરસી જા....
હું ધરતી! ખોબો ધરીને ઊભી છું આજે,
તપતા મારા આ પાલવમાં વર્ષા ઝીલી મહેકવાને.....
પ્રેરણા પીયૂષ...
ધીરજની પ્રેરણા આપણે આ ધીકી રહેલી ધરા પાસે થી લેશું, વરસાદને આવવું જ પડશે ભલે એ આજે પ્રતીક્ષા કરા…
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on June 8, 2008 at 8:30am —
No Comments
૧. ઝંખનાના સહારે તો જીવી જાય છે માનવી,
તારું નામ હૈયેથી ભૂંસી કાઢવાની વાત મારે શેં માનવી?
૨.નાની અમથી કલમની ધારની પરીક્ષા કરવા જતાં,
કૈં તખ્તોતાજ ઉથલી ગયાં,કૈંક સિંહાસન ડોલી ગયાં...
૩.સિંહના શિકાર થવાના ભયને ત્યજીને ,
વનમાં મૃગલી આમ તેમ દોડે મૃગબાળને શોધવાને...
પ્રેરણા પીયૂષ...
દુનિયામાં કશું કરવું અશક્ય નથી તમારે માટે, બસ મંઝીલ માટે મચી પડો...!!!
સફળતા અને નિષ્ફળતાનાં દ્વંદ્વમાં અટવાયા વગર...
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on June 4, 2008 at 2:44pm —
No Comments
ક્ષિતિજને નિહાળ્યા કરું હું પ્રભાતે,
સૂરજનું લાલ મોતી ,
હળવેકથી ઊંચકી લઉં છું...
ઉછાળું છું આકાશમાં એને ઊંચે,
એ મોતી વધુ દેદિપ્યમાન બને છે....
ગુરુત્વ આકર્ષણનો નિયમ ખોટો પાડતું..
એ નિરંતર ઊંચે જ જાય છે...
અને પછી ક્ષિતિજને બીજે પાર
લાલ ઓઢણી ઓઢી
આવેલી સંધ્યારાણીના...
રથની પાછળ...
તારાઓની સાથ સંતાકૂકડી રમતો
સંતાઇ જાય છે નિશાએ...
પ્રેરણા પિયૂષ.....
આપણને સ્મિતની સાચી કિંમત સમજાવે છે અશ્રુઓ....
દુ:ખ વગર સુખની સાચી કિંમત સમજવી મુશ્કેલ છે...........
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on June 2, 2008 at 1:10pm —
No Comments
તળાવનાં કાંઠે બેસીને,
પેલી બતકને તરતી જોવાની મજા !!
શાંત બની સપાટી પર વહી જતી સ ર.. ર.. ર..
પાણી માંહે તો પ્રલય મચાવે એના પગ...
અચાનક સુડોળ ગરદન ઝુકાવીને,
હળવેકથી બહાર પગલી માંડવી એની...
કમળ પત્રની લીલી જાજમ,વચ્ચે કમળનું એ ખીલવું...
પાણીના એ અરીસામાંઢળતા સૂરજની છબી દેખાતી હતી...
દૂર ઉડતી ધૂળનો કેસરીયો રંગ હતો,
ગાયોના વાછરડાને મળવાનો અભિસાર હતો,
સાંજની આરતીની રણઝણતી ઝાલર વાગતી...
એ અદ્ભુત હતી, કેમ કે એ વતનની સાંજ હતી....
પ્રેરણા પીયૂષ...
ક્યારેક મૌન રહેવું પણ આશીર્વાદ રુપ બન…
..આગળ વાંચો
Posted by Mrs.Preeti Hitesh Tailor on May 25, 2008 at 10:10am —
No Comments
ગુજરાતી નેટ જગત એ ગુજરાતી બ્લોગરના એક નાનકડા સમુહ દ્વારા ગુજરાતી ભાષામાં રજુ કરાયેલ એક નવતર પ્રયાસ માત્ર છે. ગુજરાતી નેટ જગત ની રચના કોમ્પ્યુટરના જીજ્ઞાસુઓ તથા ગુજરાતી ભાષામાં રસ ધરાવતા ગુજરાતીઓ માટે કરવામાં આવી છે, આ સાઈટનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષા, ગુજરાતી સાહીત્ય તેમજ નવોદીત લેખકો અને કવિઓ ને પરીચિત કરાવાનો જ છે. વેબસાઈટના રચીયતાઓ દ્વારા અહિયા મુકવામાં આવેલ તમામ માહીતીનો સ્ત્રોત ઈંટરનેટ માત્ર જ છે. અહિયા મુકવામાં આવેલ કોઈપણ માહીતી માટે ગુજરાતી નેટ જગત તરફથી કોઈપણ જાતની તરફદારી લેવામાં નહી આવે.…
..આગળ વાંચો
Posted by Kakasab on May 6, 2008 at 11:14am —
No Comments