Hello, you need to enable JavaScript to use this network.

Please check your browser settings or contact your system administrator.

Gujarati Net Jagat

Web connection to Gujarati Friends

Mrs.Preeti Hitesh Tailor's Page

Mrs.Preeti Hitesh Tailor's Friends

Mrs.Preeti Hitesh Tailor's Groups

 

Latest Activity

Mrs.Preeti Hitesh Tailor's profile changed Nov. 22, 2009
Hasmukh Patel left a comment for Mrs.Preeti Hitesh Tailor Oct. 29, 2009
Mrs.Preeti Hitesh Tailor added the blog post 'my new blog address' Sep. 23, 2009
Mrs.Preeti Hitesh Tailor's profile changed Sep. 23, 2009

Profile

Website:
shabdsoor.blogspot.com and http://beshak.blogspot.com in Hindi lang...
Chat ID
-do-
Blog
http://shabdsoor.blogspot.com, http://beshak.blogspot.com (in Hindi ),http://preetikhushi.wordpress.com (in gujarati

Mrs.Preeti Hitesh Tailor's Blog

my new blog address

you can read my thought about small things of life on my new personal blog http://preetikhushi.wordpress.com which is in gujarati ...

Posted on September 23rd, 2009 at 9:15am — No Comments (Add)

જીવન શું છે?

જીવન શું છે? જિંદગી આપણા માટે શું છે? આ પ્રશ્ન કરવાનો સમય આપણી પાસે નથી .બાકી બધું જ છે..મારે શું જોઇએ છે એની મસમોટી યાદી આપણી પાસે બિલકુલ તૈયાર પડી છે. પણ હું શું આપી શકું છું એ માટે માથું ખંજવાળવા મંડીએ ...કદાચ જો કોઇએ આપણી પાસે પોતાની જરુરિયાત માટે પૈસા માંગ્યા હોય તો આપણી તમામ મૂંઝવણો આપણા પાસે તરત હાજર થઇ જશે ..અને બહાના શોધવા નહીં જવું પડે...અને હા કોઇ પાસે આપણે પૈસા લીધા હોય તો એને પરત કરવાની જરાય ઉતાવળ નથી કરતાં... આ બાબતમાં વિચારવાનું ક્યારેય નથી સૂઝતું...આપણે આટલા બધા પૈસા પાછળ દિવાન… ..આગળ વાંચો

Posted on August 3rd, 2009 at 1:16pm — No Comments (Add)

પળે પળ મારી સાથે હતા

પળે પળ મારી સાથે હતા પળે પળ હજીય તમારો સાથ છે, પહેલાં તો અહર્નિશ મારી આંખ સામે હતાં, હવે તો તમારી માત્ર યાદ જ સાથ છે..... મારા મનને જરા ટટોળીને તો જુઓ, માત્ર તમારો ધબકાર સંભળાય છે... મને અટૂલી મેલી ક્યાં ચાલ્યા જાવ છો ?? મને તો હજીય આયનામાં તમારો ચહેરો દેખાય છે.....

Posted on June 13th, 2009 at 3:36pm — 1 Comment (Add)

સ્મૃતિઓની તસવીર...

ઘરની ભીંતો પર ટાંગી હતી સ્મૃતિઓની તસવીર, નખશીખ હતી એ તમારી આકૃતીની જ તાસીર.... બંધ કમાડ ડેલીનાં કરી ધૂળિયા રસ્તે શોધું છું, ક્યાંક જો તમારા પગલાંનાં નિશાન મળે તો મને..... શોધતી જાય છે નજર અને બાળપણની ગલીમાં પહોંચી, પાંચીકા ને સાતતાળી,દોરડાં ને સંતાકૂકડી.... તમને બહુ પજવતાં ઝાડ પર સંતાઇને, ટેટાં વડનાં મારતાં તાકીને અને પછી સંતાઇ જતાં..... તમારાં બોર બોર જેવડાં આંસુડા વહેતા, એને હથેળીમાં ખોબલાંમાં ઝીલી લેતાં..... પાછા વળતાં હથેળીમાં ભીનાશ વર્તાય છે હજી, પરસેવામાં પણ ક્યાંક આંસુનો અહેસાસ સંતાય… ..આગળ વાંચો

Posted on June 13th, 2009 at 3:35pm — No Comments (Add)

મન પલળે છે આજે છાનું છાનું......

ક્યારેક અચાનક એક સૂકી ડાળ પર ફૂટે છે કૂંપળો અને એક ફૂલ નાનું નાનું, કોરી ધાકોર બપોર વચ્ચે જાણે મન પલળે છે આજે છાનું છાનું...... = સંતાઇ ગયા હતાં સરગમના સાતેય સૂર સિતારનાં તાર પર સંતાકૂકડી રમતાં રમતાં, સંવેદનસભર શબ્દોએ જ્યારે એમને બાંધ્યા પ્રેમપાશે, ત્યારે એક ગઝલ બનીને એ બધાં કંઠમાં પોરવાઇ ગયાં....

Posted on January 25th, 2009 at 8:36am — No Comments (Add)

Comment Wall (6 comments)

You need to be a member of Gujarati Net Jagat to add comments!

Join this network

At 8:58am on October 29th, 2009, Hasmukh Patel said…
hi
helloo
good morning
i am hasmukh i living in vadodara city i want friendship with you
At 9:43pm on March 20th, 2009, VKVora Atheist Rationalist Humanist said…
પ્રીતીબેન ટેલર, વડોદરા. ગુજરાતી નેટ જગતના બ્લોગ ઉપર આપના બધા પોસ્ટીંગ વાંચેલ છે. રેતીનું ઘર અને હું ગોપા દેસાઈ બે વખત વાંચી આ કોમેન્ટસ અહીં લખેલ છે. કુશળ હશો. લી. વીકે વોરા.
At 6:00pm on December 12th, 2008, DAVE MEET said…
hello pritiben
you r doing a good job by writing
At 12:15pm on August 8th, 2008, Jagruti said…
hello Pritiben
how r u?
I read your story on Readgujarati
At 10:20am on July 19th, 2008, MAYUR BAXI said…
Life

Life is a Challenge -- Meet it.
Life is a Gift Accept --it.
Life is an Adventure --Dare it.
Life is Sorrow --Overcome it.
Life is a Tragedy --Face it.
Life is a Duty --Perform it.
Life is a Game --Play it.
Life is a Mystery --Unfold it.
Life is a Song --Sing it.
Life is an opportunity --Take it.
Life is a Journey --Complete it.
Life is a Promise --Fulfill it.
Life is Love --Embrace it.
Life is Beauty --Praise it.
Life is a Spirit --Realize it.
Life is a Struggle --Fight it.
At 10:16am on June 12th, 2008, Kakasab said…
Dear Priti

thanks for writing at Gujarati Net Jagat, please keep continue.
 
 

About Gujarati Net Jagat

Kakasab Kakasab માટે આ જુથ નિપ્રા.કોમ દ્વારા બનાવવામાં આવેલ છે.

કાકાસાબ.કોમ સાથે જોડાવ

Photos

Loading…

Gujarati Net Jagat Badge

Spread the word. Get your own Gujarati Net Jagat badge for your website or MySpace page. (Get Code)

 

Gujarati Net Jagat brought to you by Kakasab © 2010 Report an Issue | Feedback | Privacy | Terms of Service

Spread the word. Get your own Gujarati Net Jagat badge